મૂત્રપિંડનું સ્થાન, કદ અને વજન દર્શાવો.
લાલાશ પડતા કથ્યાઈ રંગની, વાલના દાણા જેવા આકારની રચના છે.
$(i)$ સ્થાન : છેલ્લી ઉરસીય અને ત્રીજી કટિ કશેરૂકાના સમતલની વચ્ચે ઉદરીય ગુહાની પૃષ્ઠ અંદરની દીવાલની નજી ગોઠવાયેલ હોય છે.
$(ii)$ કદ : પુખ્ત મનુપ્યનું મૂત્રપિંડ $10$-$12$ સેમી. લાંબું, $5$-$7$ સેમી પહોળું અને $2$-$3$ સેમી જું હોય છે.
$(iii)$ વજન : સરેરાશ $120$-$170$ ગ્રામ વજન ધરાવે છે.
દૂરસ્થ ગૂંચળામય નલિકા ....... માં ખૂલે છે.
કઈ વાહિનીમાં રૂધિર સૌથી ઓછો યુરીયા ધરાવે છે ?
બિલિની નલિકા ........ માં ખૂલે છે.
વર્ણવો : માનવ ઉત્સર્જનતંત્ર
મૂત્રપિંડનું સ્થાન જણાવો.