પટલીય પ્રોટીન મુખ્યત્વે દ્વિસ્તરમાં શેના દ્વારા જકડાયેલા હોય છે?

  • A
    હાઇડ્રોફોબિક આકર્ષણ
  • B
    હાઇડ્રોફિલિક આકર્ષણ
  • C
    સહસંયોજક બંધ
  • D
    આયનીય બંધ

Explore More

Similar Questions

$A$: વિવિધ કોષીય અંગિકાઓના પટલનો મુખ્ય બંધારણીય ઘટક પ્રોટીન છે.
$R$: પ્રોટીન જીવરસનો એક અગત્યનો ઘટક છે.

ફૉસ્ફોલિપિડ ક્યાં જોવા મળે છે?

વિધાન $X$ : કોષરસસ્તર એ કોષનો મુખ્ય રચનાકીય ઘટક છે.
વિધાન $Y$ : તે ઇલેક્ટ્રોન વહન માટેનું સ્થળ છે અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે.

માનવ રક્તકણ (erythrocyte) ની પટલમાં પ્રોટીન $P$ અને લિપિડ $Q$ નું પ્રમાણ અનુક્રમે કેટલું હોય છે?

લિપિડ દ્રાવ્યતાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo