વિધાન $X$ : કોષરસસ્તર એ કોષનો મુખ્ય રચનાકીય ઘટક છે.
વિધાન $Y$ : તે ઇલેક્ટ્રોન વહન માટેનું સ્થળ છે અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે.

  • A
    વિધાન $X$ અને વિધાન $Y$ બંને સાચાં છે.
  • B
    વિધાન $X$ સાચું પરંતુ વિધાન $Y$ ખોટું છે.
  • C
    વિધાન $X$ ખોટું પરંતુ વિધાન $Y$ સાચું છે.
  • D
    વિધાન $X$ અને વિધાન $Y$ બંને ખોટાં છે.

Explore More

Similar Questions

કોષરસ સ્તર (plasma membrane) ની જાડાઈ કેટલી હોય છે?

ફ્લુઈડ મોઝેઈક મોડેલ કોના દ્વારા આપવામાં આવ્યું હતું?

કોષની ઓળખ કોષરસપટલના ઘટકો દ્વારા થાય છે. આ ઘટકો સામાન્ય રીતે .........ના બનેલા હોય છે.

આપેલ આકૃતિ કોષરસપટલના કયા મોડેલની રચના સૂચવે છે?

કોષરસપટલની પ્રવેશશીલતા માટે અલ્ટ્રાફિલ્ટ્રેશન (અતિગાળણ) સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo