કઈ સજીવમાં પટલમય અંગિકાઓનો અભાવ હોય છે?

  • A
    સેકેરોમાયસીસ
  • B
    સ્ટ્રેપ્ટોકોકસ
  • C
    ક્લેમિડોમોનાસ
  • D
    પ્લાઝમોડિયમ

Explore More

Similar Questions

ધારો કે $k$ એક શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે. જો $f(x) = \begin{cases} \frac{(e^x - 1)^2}{\sin(\frac{x}{k}) \log(1 + \frac{x}{4})} & x \neq 0 \\ 12 & x = 0 \end{cases}$ એ સતત વિધેય હોય,તો $k$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કઈ ગોઠવણીમાં,તેની સામે દર્શાવેલ ગુણધર્મો અનુસાર ક્રમ સાચો નથી?

$2x^2 + 5xy + 3y^2 + 6x + 7y + 4 = 0$ દ્વારા દર્શાવવામાં આવતી સીધી રેખાઓ વચ્ચેનો ખૂણો $\tan^{-1}(k)$ હોય,તો $k$ ની કિંમત શોધો.

બે સિલિન્ડર $A$ અને $B$ કે જેમાં પિસ્ટન લગાવેલા છે,તેમાં $T \ K$ તાપમાને સમાન જથ્થામાં આદર્શ દ્વિ-પરમાણ્વિક વાયુ ભરેલો છે. સિલિન્ડર $A$ નો પિસ્ટન મુક્ત રીતે ગતિ કરી શકે છે જ્યારે સિલિન્ડર $B$ નો પિસ્ટન સ્થિર રાખવામાં આવ્યો છે. દરેક સિલિન્ડરમાં વાયુને સમાન પ્રમાણમાં ઉષ્મા $dQ$ આપવામાં આવે છે. જો $A$ માં વાયુના તાપમાનમાં થતો વધારો $dT_{A}$ હોય,તો $B$ માં વાયુના તાપમાનમાં થતો વધારો કેટલો હશે? (જ્યાં $\gamma = \frac{C_{p}}{C_{v}}$)

બે તરંગો $y_1 = a \sin(1000\pi t)$ અને $y_2 = a \sin(998\pi t)$ દ્વારા બીટ્સ ઉત્પન્ન થાય છે. પ્રતિ સેકન્ડ સંભળાતા બીટ્સની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo