$50$ અવલોકનોનો મધ્યક $80.4$ મળ્યો હતો. પરંતુ પાછળથી જાણવા મળ્યું કે એક જગ્યાએ $96$ ને બદલે ભૂલથી $69$ વંચાયા હતા. તો સાચો મધ્યક શોધો.

  • A
    $100$
  • B
    $90.90$
  • C
    $86.74$
  • D
    $80.94$

Explore More

Similar Questions

$10$ અવલોકનોનો મધ્યક $48$ છે. જો દરેક અવલોકનને $3$ વડે ભાગવામાં આવે,તો નવો મધ્યક શું થશે?

જો $18, 2x, 27, 12, 3x, 5x$ અને $21$ નો મધ્યક $24$ હોય,તો $x$ શોધો.

આવૃત્તિ વિતરણ નીચે મુજબ આપેલ છે:
ગુણ$0-20$$20-40$$40-60$$60-100$
વિદ્યાર્થીઓની સંખ્યા$10$$15$$20$$25$

આ વિતરણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ આલેખ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. શું આ રજૂઆત સાચી છે? સમજાવો.

અવલોકનો $x+5$,$x+3$,$x+11$ અને $x+1$ નો મધ્યક .......... છે.

નીચે આપેલા ડેટા માટે સ્તંભ આલેખ (Histogram) દોરો:
વર્ગ $0-10$ $10-20$ $20-30$ $30-40$ $40-50$ $50-60$
આવૃત્તિ $5$ $7$ $12$ $9$ $13$ $5$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo