| List-$I$ (આદર્શ વાયુ તંત્ર માટે સમતાપી પ્રક્રિયા) | List-$II$ (થયેલું કાર્ય) |
|---|---|
| $(A)$ પ્રતિવર્તી વિસ્તરણ | $(I)$ $w = 0$ |
| $(B)$ મુક્ત વિસ્તરણ | $(II)$ $w = -nRT \ln \frac{V_f}{V_i}$ |
| $(C)$ અપ્રતિવર્તી વિસ્તરણ | $(III)$ $w = -p_{ex}(V_f - V_i)$ |
| $(D)$ અપ્રતિવર્તી સંકોચન | $(IV)$ $w = -p_{ex}(V_i - V_f)$ |
Explore More
| કૉલમ $-I$ | કૉલમ $-II$ |
| $(a)$ પ્રસૂતિ (Parturition) | $(p)$ ગર્ભનું એન્ડોમેટ્રીયમ સાથે જોડાણ |
| $(b)$ ગર્ભાવધિ (Gestation) | $(q)$ ગ્રાફિયન ફોલિકલમાંથી ઇંડાનું મુક્ત થવું |
| $(c)$ અંડપાત (Ovulation) | $(r)$ ગર્ભાશયમાંથી ગર્ભનો જન્મ |
| $(d)$ ગર્ભસ્થાપન (Implantation) | $(s)$ ગર્ભાવસ્થા અને જન્મ વચ્ચેનો સમયગાળો |
| $(t)$ શુક્રકોષ અને અંડકોષના જોડાણથી યુગ્મનજનું નિર્માણ |
| $A$. $Pa \cdot s$ | $(i)$ $[L^2 \ T^{-2} \ K^{-1}]$ |
| $B$. $N \cdot m \cdot K^{-1}$ | $(ii)$ $[M \ L \ T^{-3} \ K^{-1}]$ |
| $C$. $J \cdot kg^{-1} \cdot K^{-1}$ | $(iii)$ $[M \ L^{-1} \ T^{-1}]$ |
| $D$. $W \cdot m^{-1} \cdot K^{-1}$ | $(iv)$ $[M \ L^2 \ T^{-2} \ K^{-1}]$ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo