વક્ર $x=a(\theta+\sin \theta), y=a(1-\cos \theta)$ પરના બિંદુ $P$ ના યામ શોધો,જ્યાં સ્પર્શક $x$-અક્ષ સાથે $\frac{\pi}{4}$ નો ખૂણો બનાવે છે.

  • A
    $\left[a\left(\frac{\pi}{4}-1\right), a\right]$
  • B
    $\left[a\left(\frac{\pi}{2}+1\right), a\right]$
  • C
    $\left(a \frac{\pi}{2}, a\right)$
  • D
    $(a, a)$

Explore More

Similar Questions

$2R$ ત્રિજ્યા ધરાવતી મોટી વર્તુળાકાર તકતીમાંથી $R$ ત્રિજ્યા ધરાવતી એક નાની વર્તુળાકાર તકતી એવી રીતે દૂર કરવામાં આવે છે કે જેથી બંને તકતીઓની પરિઘ એકબીજાને સ્પર્શે. નવી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર મોટી તકતીના કેન્દ્રથી $\alpha R$ અંતરે છે. $\alpha$ નું મૂલ્ય શોધો.

$but-1-ene$ માં સિગ્મા $(\sigma)$ બંધોની સંખ્યા કેટલી છે?

$Cu^{2+}_{(aq)} + e^- \to Cu^{+}_{(aq)}$ અને $Cu^{+}_{(aq)} + e^- \to Cu_{(s)}$ માટેના ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ અનુક્રમે $+0.15 \ V$ અને $+0.50 \ V$ છે. પ્રક્રિયા $Cu^{2+}_{(aq)} + 2e^- \to Cu_{(s)}$ માટે $E^\circ$ નું મૂલ્ય ............ $V$ થશે.

$(2\hat i + 3\hat j + 4\hat k) \; N$ નું બળ એક પદાર્થ પર $4 \; s$ માટે લાગે છે,જે $(3\hat i + 4\hat j + 5\hat k) \; m$ નું સ્થાનાંતર ઉત્પન્ન કરે છે. વપરાયેલ પાવર ....... $W$ છે. ($.5$ માં)

નીચેનામાંથી કયો વારસાગત રોગ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo