| યાદી-$I$ | યાદી-$II$ |
|---|---|
| $A$. આદર્શ વાયુનું દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. | $I$. એડિબેટિક (નિરુદ્ધોષ્મ) પ્રક્રિયા |
| $B$. શોષાયેલી ઉષ્માનો કેટલોક ભાગ આંતરિક ઉર્જા વધારવા અને કેટલોક ભાગ કાર્ય કરવા માટે વપરાય છે. | $II$. સમકદ પ્રક્રિયા |
| $C$. તંત્ર દ્વારા ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન થતું નથી. | $III$. સમતાપી પ્રક્રિયા |
| $D$. વાયુ પર કે વાયુ દ્વારા કોઈ કાર્ય થતું નથી. | $IV$. સમદાબ પ્રક્રિયા |
Explore More
| $A$. સ્ટીમ એન્જિન | $I$. પ્લાઝ્માનું ચુંબકીય નિયંત્રણ |
| $B$. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ | $II$. થર્મોડાયનેમિક્સના નિયમો |
| $C$. નોન-રિફ્લેક્ટિંગ કોટિંગ્સ | $III$. ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ |
| $D$. ટોકામેક | $IV$. પ્રકાશનું વ્યતિકરણ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo