કોલમ-$I$ માં આપેલી વસ્તુઓને કોલમ-$II$ માં આપેલી વસ્તુઓ સાથે જોડો. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. શેષ કદ $(RV)$$p$. $4000 \text{ ml} - 4600 \text{ ml}$
$B$. અંતઃશ્વસન અનામત કદ $(IRV)$$q$. $1100 \text{ ml} - 1200 \text{ ml}$
$C$. જૈવિક ક્ષમતા $(VC)$$r$. $1000 \text{ ml} - 1100 \text{ ml}$
$D$. ઉચ્છ્વસન અનામત કદ $(ERV)$$s$. $3000 \text{ ml} - 3500 \text{ ml}$
$E$. અંતઃશ્વસન ક્ષમતા $(IC)$$t$. $2500 \text{ ml} - 3000 \text{ ml}$

  • A
    $A-t, B-q, C-s, D-r, E-p$
  • B
    $A-q, B-r, C-s, D-t, E-p$
  • C
    $A-q, B-t, C-p, D-r, E-s$
  • D
    $A-r, B-t, C-p, D-q, E-s$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનું કદ સૌથી ઓછું છે?

બળપૂર્વક ઉચ્છવાસ કર્યા પછી ફેફસામાં બાકી રહેતી હવાનું કદ,જે આશરે $1500 \, ml$ હોય છે,તેને શું કહેવાય છે?

સામાન્ય ઉચ્છવાસ બાદ ફેફસામાં રહેલ હવાનું કદ એટલે ......

ફેફસાંની જીવન ક્ષમતા (Vital capacity) $...........$ છે.

રેસિડ્યુઅલ વોલ્યુમ (અવશેષી કદ) એટલે....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo