બળપૂર્વક ઉચ્છવાસ કર્યા પછી ફેફસામાં બાકી રહેતી હવાનું કદ,જે આશરે $1500 \, ml$ હોય છે,તેને શું કહેવાય છે?

  • A
    ટાઈડલ વોલ્યુમ
  • B
    ઈન્સપાયરેટરી રીસર્વ વોલ્યુમ
  • C
    રેસિડ્યુઅલ વોલ્યુમ
  • D
    વાઈટલ કેપેસીટી

Explore More

Similar Questions

એક સામાન્ય સ્વસ્થ મનુષ્યમાં ટાઇડલ વોલ્યુમ $(TV)$ નું મૂલ્ય કેટલું હોય છે?

વાઇટલ કેપેસિટી (જીવન ક્ષમતા) ના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(a)$ તેમાં $ERV, TV$ અને $IRV$ નો સમાવેશ થાય છે.
$(b)$ સામાન્ય ઉચ્છવાસ પછી વ્યક્તિ જેટલી હવા અંદર લઈ શકે છે તેનું કુલ કદ.
$(c)$ બળપૂર્વકના ઉચ્છવાસ પછી વ્યક્તિ જેટલી હવા અંદર લઈ શકે છે તેનું મહત્તમ કદ.
$(d)$ તેમાં $ERV, RV$ અને $IRV$ નો સમાવેશ થાય છે.
$(e)$ બળપૂર્વકના શ્વાસ પછી વ્યક્તિ જેટલી હવા બહાર કાઢી શકે છે તેનું મહત્તમ કદ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

સામાન્ય શ્વસન દરમિયાન શ્વાસમાં લેવાતી અથવા ઉચ્છવાસમાં બહાર કાઢવામાં આવતી હવાના કદને શું કહે છે?

નીચેનામાંથી કોનું કદ સૌથી ઓછું છે?

વિગતવાર સમજાવો: શ્વસન કદ અને ક્ષમતાઓ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo