Column-$I$ ની વસ્તુઓને Column-$II$ ની સંબંધિત વસ્તુઓ સાથે જોડો.
Column-$I$ Column-$II$
$A$. ધન વીજભારિત આયન $1$. $+7$
$B$. તમામ તટસ્થ પરમાણુઓનો ઓક્સિડેશન આંક $2$. $-1$
$C$. હાઇડ્રોજન $(H^+)$ નો ઓક્સિડેશન આંક $3$. $+1$
$D$. $NaF$ માં ફ્લોરિનનો ઓક્સિડેશન આંક $4$. $0$
$E$. ઋણ વીજભારિત આયન $5$. Cation
$6$. Anion

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A-5, B-4, C-3, D-2, E-6) સાચી જોડ આ મુજબ છે:
$A-5$ (ધન વીજભારિત આયન એટલે Cation)
$B-4$ (તમામ તટસ્થ પરમાણુઓનો ઓક્સિડેશન આંક $0$ હોય છે)
$C-3$ ($H^+$ નો ઓક્સિડેશન આંક $+1$ છે)
$D-2$ ($NaF$ માં $F$ નો ઓક્સિડેશન આંક $-1$ છે)
$E-6$ (ઋણ વીજભારિત આયન એટલે Anion)
આમ,સાચો ક્રમ: $A-5, B-4, C-3, D-2, E-6$ છે.

Explore More

Similar Questions

બ્લીચિંગ પાવડર $(CaOCl_2)$ માં બંને ક્લોરિન પરમાણુઓના ઓક્સિડેશન આંક શું છે?

કેરોઝ એસિડમાં $S$ નો ઓક્સિડેશન આંક .......... થાય.

$CH_{2}Cl_{2}$ અને $CCl_{4}$ માં $C$ પરમાણુનો ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલો છે?

$K_3CrO_8$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક $+5$ છે. આ અણુમાં કેટલા પેરોક્સી બંધ (peroxy linkages) હાજર છે?

એસિડિક માધ્યમમાં ઓક્સિડન્ટ તરીકે કામ કરતા $KMnO_4$ નું તુલ્ય વજન કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo