| તત્વ | કાર્ય |
|---|---|
| $(a)$ આયર્ન (લોહ) | $(i)$ પાણીનું પ્રકાશવિભાજન |
| $(b)$ ઝિંક (જસત) | $(ii)$ પરાગરજનું અંકુરણ |
| $(c)$ બોરોન | $(iii)$ ક્લોરોફિલના જૈવસંશ્લેષણ માટે જરૂરી |
| $(d)$ મેંગેનીઝ | $(iv)$ $IAA$ નું જૈવસંશ્લેષણ |
Explore More
| યાદી-$I$ | યાદી-$II$ |
|---|---|
| $(1)$ ઘસારો પામતા કોષોના સમારકામ માટે | $(a)$ ફૉસ્ફરસ |
| $(2)$ $ATP$ ના બંધારણમાં | $(b)$ મેગ્નેશિયમ |
| $(3)$ $ATP$ ના સંશ્લેષણમાં | $(c)$ ઝિંક |
| $(4)$ સ્નાયુમાં રહેલ માયોગ્લોબિનના બંધારણમાં | $(d)$ આયર્ન (લોહ) |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo