ઉષ્મા રૂપાંતરણના આધારે જોડકા જોડો : 

કોલમ $-\,I$ કોલમ $-\,II$
$(a)$ પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો $(i)$ ગલન ગુપ્ત ઉષ્મા
$(b)$ પ્રવાહીનું ઘન સ્વરૂપમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી $(ii)$ ઉત્કલન ગુપ્ત ઉષ્મા

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(a-i i),(b-i)$

Similar Questions

$-12^{\circ} C$ તાપમાન ધરાવતો બરફનો એેક ટુકડાને ધીરે ધીરે ગરમ કરતાં $100^{\circ} C$ તાપમાને તે વરાળમાં ફેરવે છે. નીચેનામાંથી ક્યો આલેખ આ કાર્યને યોગ્ય રીતે દર્શાવે છે?

કોલમ $-\,I$ માં ગુપ્ત ઉમા અને કોલમ $-\,II$ માં તેના મૂલ્યો આપેલાં છે, તો યોગ્ય રીતે જોડો :

કોલમ $-\,I$ કોલમ $-\,II$
$(a)$ ઉત્કલન ગુપ્ત ઉષ્મા $L_V$ $(i)$ $22.6\, \times \,{10^5}\,J\,/kg$
$(b)$ ગલન ગુપ્ત ઉષ્મા $L_f$ $(ii)$ $33.3\, \times \,{10^5}\,J\,/kg$
      $(iii)$ $3.33\, \times \,{10^5}\,J\,/kg$

$2.5\, kg$ દળના તાંબાના એક બ્લૉકને ભઠ્ઠીમાં $500 \,^oC$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. ત્યાર બાદ તેને મોટા બરફના બ્લૉક ઉપર મૂકવામાં આવે છે. કેટલા મહત્તમ જથ્થાનો બરફ ઓગળશે ? (તાંબાની વિશિષ્ટ ઉષ્માધારિતા $= 0.39 \,J\,g\,^{-1}\, K^{-1}$, પાણી માટે ગલન ગુપ્ત ઉષ્મા $= 335\, J \,g^{-1})$

એકમ દળના ઘન પદાર્થને અચળ તાપમાને ઘનમાથી પ્રવાહીમાં ફેરવવા માટે આપવી પડતી ઉષ્માને શું કહે છે?

  • [AIIMS 1998]

દ્રવ્યની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા એ....