| યાદી-$I$ (ક્રિયાશીલ સમૂહની ઓળખ) | યાદી-$II$ (ઓળખ દરમિયાન જોવા મળતો ફેરફાર) |
|---|---|
| $A$. અસંતૃપ્તતા (બેયર કસોટી) | $I$. લાલ રંગ દેખાય છે |
| $B$. આલ્કોહોલિક સમૂહ (સેરિક એમોનિયમ નાઈટ્રેટ કસોટી) | $II$. સિલ્વર મિરર (રજત દર્પણ) દેખાય છે |
| $C$. આલ્ડિહાઈડ સમૂહ (ટોલેન્સ પ્રક્રિયક) | $III$. જાંબલી રંગ દેખાય છે |
| $D$. ફિનોલિક સમૂહ ($FeCl_3$ કસોટી) | $IV$. ગુલાબી રંગ દૂર થાય છે |
Explore More
| કોલમ-$I$ | કોલમ-$II$ |
|---|---|
| $A$. કાર્બનિક સંયોજનોના અલગીકરણ,શુદ્ધિકરણ અને અલગ કરવા માટેની શ્રેષ્ઠ અને આધુનિક તકનીક | $i$. ક્રોમેટોગ્રાફી |
| $B$. $N$ માટે લાસેન કસોટીમાં | $ii$. શૂન્યાવકાશ નિસ્યંદન |
| $C$. $S$ માટે લાસેન કસોટીમાં | $iii$. જાંબલી રંગનું સંકીર્ણ બને છે |
| $D$. એનિલીનને પાણીમાંથી અલગ કરવા માટે | $iv$. પ્રશિયન બ્લુ રંગનું સંકીર્ણ બને છે |
| $E$. ગ્લિસરોલને સ્પેન્ટ લાયમાંથી શુદ્ધ કરવામાં આવે છે | $v$. વરાળ નિસ્યંદન |
| યાદી-$I$ (કસોટી/પ્રક્રિયકો/અવલોકન) | યાદી-$II$ (શોધાયેલ ઘટકો) |
| $(a)$ લાસેન કસોટી | $(i)$ કાર્બન |
| $(b)$ $Cu(II)$ ઓક્સાઇડ | $(ii)$ સલ્ફર |
| $(c)$ સિલ્વર નાઇટ્રેટ | $(iii)$ $N, S, P,$ અને હેલોજન |
| $(d)$ સોડિયમ ફ્યુઝન અર્ક એસિટિક એસિડ અને લેડ એસિટેટ સાથે કાળા રંગના અવક્ષેપ આપે છે | $(iv)$ હેલોજન ચોક્કસપણે |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo