યોગ્ય જોડી ગોઠવો.
$x$ - મનુષ્ય, $y$ - ડ્રોસોફીલા
$x$ - ડ્રોસોફીલા,$y$ - મરઘી
$x$- મરઘી, $y$ - મનુષ્ય
$x$ -ડ્રોસોફીલા, $y$ -મનુષ્ય
મનુષ્યમાં લિંગ-નિશ્ચયન કેવી રીતે થાય છે?
નીચેનામાંથી શેમાં નર મોનોસોમિક $(XO)$ હોય છે?
નીચે મધમાખીમાં લિંગનિશ્ચયન દર્શાવે છે. $P, Q$ અને $R$ કેટલા રંગસૂત્રો ધરાવે છે ?
$\quad\quad P \quad Q \quad R$
ડ્રોસાફિલામાં લિંગ.... દ્વારા નિશ્ચિત થાય છે.
જો કોઈ દંપતીને $5$ સંતાનો છોકરી હોય તો છઠ્ઠુ સંતાન નર આવવાની સંભાવના કેટલી?