પૃથ્વીનું દળ શેના દ્વારા નક્કી કરવામાં આવ્યું છે?

  • A
    કેપ્લરના $T^2/R^3$ ના અચળતાના નિયમનો ઉપયોગ
  • B
    પૃથ્વીના પોપડાની ઘનતાનું સેમ્પલિંગ અને $R$ નો ઉપયોગ
  • C
    કેવેન્ડિશ દ્વારા $G$ નું નિર્ધારણ અને સપાટી પર $R$ અને $g$ નો ઉપયોગ
  • D
    પૃથ્વીની સપાટીથી અલગ અલગ ઊંચાઈ પર ઉપગ્રહોના આવર્તકાળનો ઉપયોગ

Explore More

Similar Questions

ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ,વિશ્વનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર ગુરુત્વાકર્ષણબળ લગાડે છે. તો પણ બે પદાર્થો એકબીજા તરફ ગતિ કેમ નથી કરતા?

બે સમાન ગોળાઓ એકબીજાના સંપર્કમાં મૂકવામાં આવે છે. ગોળાઓ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ કોના પ્રમાણમાં હશે? ($R =$ દરેક ગોળાની ત્રિજ્યા)

Difficult
View Solution

$R$ ત્રિજ્યા ધરાવતા સમાન દ્રવ્યના બે નક્કર ગોળાઓ એકબીજાના સંપર્કમાં રાખવામાં આવ્યા છે. જો તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ $F$ હોય,તો:

$1\,kg$ દળ ધરાવતા બે પદાર્થો એકબીજાથી $10\,cm$ ના અંતરે મૂકવામાં આવ્યા છે. તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધો.

$L$ લંબાઈનો એક સીધો સળિયો $x = a$ થી $x = L + a$ સુધી વિસ્તરેલો છે. જો સળિયાની એકમ લંબાઈ દીઠ દળ $A + Bx^2$ હોય,તો $x = 0$ પર રહેલા બિંદુવત દળ $m$ પર તેના દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo