મેન્ડેલિયન દ્વિ-સંકરણ પ્રયોગની $F_{2}$ પેઢીના સંદર્ભમાં અસંગત વિકલ્પ પસંદ કરો.

  • A
    $TtRR$ જનીન પ્રકારની આવૃત્તિ = $12.5\;\%$
  • B
    $ttrr$ જનીન પ્રકારની આવૃત્તિ = $6.25\;\%$
  • C
    $TTRR$ જનીન પ્રકારની આવૃત્તિ = $6.25\;\%$
  • D
    $ttRr$ જનીન પ્રકારની આવૃત્તિ = $25\;\%$

Explore More

Similar Questions

જો કોઈ વ્યક્તિના જન્યુઓ ફક્ત $RY$ અને $Ry$ હોય,તો તે જ વ્યક્તિનું જનીન પ્રકાર (genotype) . . . . . . હશે.

જનીન પ્રકાર $D/d : E/e : F/f$ દ્વારા કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થઈ શકે છે?

જો $AAbb \times aaBB$ હોય,તો તેની $F_{2}$ સંતતિનું સ્વરૂપ પ્રકારનું પ્રમાણ (phenotypic ratio) શું હશે?

દ્વિ-સંકરણ પ્રયોગની $F_{2}$ પેઢીમાં સ્વરૂપ પ્રકારનું પ્રમાણ (phenotypic ratio) કેટલું હોય છે?

ગાર્ડન વટાણાના છોડમાં નીચે મુજબનો સંકરણ,$YyRr \times yyrr$,શેનું નિર્માણ કરશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo