જો કોઈ વ્યક્તિના જન્યુઓ ફક્ત $RY$ અને $Ry$ હોય,તો તે જ વ્યક્તિનું જનીન પ્રકાર (genotype) . . . . . . હશે.

  • A
    $RrYy$
  • B
    $RRYY$
  • C
    $RRYy$
  • D
    $RRyy$

Explore More

Similar Questions

$TTRr$ અને $ttrr$ વચ્ચેના સંકરણને લીધે પરિણમતી સંતતિમાં કેટલી ટકાવારી ઊંચી અને લાલ પુષ્પ ધરાવતી વનસ્પતિ હશે ($\%$ માં)? (ધારો કે $T$ ઊંચા માટે,$t$ નીચા માટે,$R$ લાલ માટે અને $r$ સફેદ માટે છે).

મેન્ડલે તેમના દ્વિસંકરણ પ્રયોગના આધારે કયો નિયમ આપ્યો?

દ્વિ-સંકરણના $F_2$ પેઢીમાં કેટલા છોડ પિતૃપેઢી જેવું જનીન બંધારણ (genotype) ધરાવે છે?

મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગમાં $F_2$ પેઢીમાં સમયુગ્મી પ્રચ્છન્ન વનસ્પતિ મેળવવાની સંભાવના કેટલી છે?

જો બે જોડ જનીનોને $AA, Bb$ વડે દર્શાવવામાં આવે,તો અર્ધીકરણ બાદ બનતા શક્ય જન્યુઓના પ્રકારો કયા હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo