સાચું વિધાન પસંદ કરો.

  • A
    ફાયકોમાયસેટીસમાં મશરૂમ,બ્રેકેટ ફૂગ અથવા પફ બોલ્સનો સમાવેશ થાય છે.
  • B
    બેસિડિયોમાયસેટીસનું કવકજાળ (mycelium) શાખિત અને પડવાળું (septate) હોય છે.
  • C
    ન્યુરોસ્પોરાનો ઉપયોગ જૈવરાસાયણિક અને આનુવંશિક કાર્યોમાં વ્યાપકપણે થાય છે,તે બેસિડિયોમાયસેટીસ જૂથનો સભ્ય છે.
  • D
    મોરેલ્સ અને ટ્રફલ્સ ખાવાલાયક નથી.

Explore More

Similar Questions

નીચે આપેલ કયું વિધાન સૃષ્ટિ ફૂગ (Kingdom Fungi) સાથે સુસંગત છે?

ફૂગ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

માઈકોરાઈઝા $= .......$

$Rhizopus$ (રાઈઝોપસ) અલિંગી પ્રજનન કેવી રીતે કરે છે?

$Albugo$ માં ખોરાકનો સંગ્રહ મુખ્યત્વે કયા સ્વરૂપે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo