માઈકોરાઈઝા $=.......$
બેકટેરિયા અને વનસ્પતિનું સહજીવન
ફૂગ અને વનસ્પતિનું સહજીવન
ફૂગ અને લીલનું સહજીવન
બેકટેરિયા અને ફૂગનું સહજીવન
નીચેનામાંથી કયો સજીવ પ્રકાશ સંશ્લેષણ દ્વારા $N_2$ સ્થાપન માટે શક્તિ મેળવે છે?
માઇકોરાયઝા એ કોનું સહજીવન છે ?
$(i) $ ગ્લોમસજાતિની ફૂગ
$(ii) $ રાઇઝોબિયમ
$(iii) $ શિમ્બી કુળની વનસ્પતિની મૂળગંડીકા
$(iv) $ સાયનો બૅક્ટેરિયા
$(v)$ વનસ્પતિના મૂળ
$(vi)$ ડાંગરના ખેતરો
જૈવિક ખાતરોમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે ?
યોગ્ય જોડકા જોડો.
વિભાગ $-I$ | વિભાગ $- II$ |
$(a)$ એઝોસ્પિરિલિયમ | $(1)$ સહજીવી બેકટેરિયા |
$(b)$ સાયનોબેકટેરિયા | $(2)$ મુકતજીવી બેકટેરિયા |
$(c)$ રાઈઝોબિયમ | $(3)$ માઈકોરાઈઝા |
$(d)$ ગ્લોમસફૂગ | $(4)$ સ્વયંપોષી સૂક્ષ્મજીવ |
નીચે પૈકી કેટલા સજીવો નાઈટ્રોજનનું સ્થાપન કરી શકે છે ?
એઝોસ્પાઈરિલિયમ, ગ્લોમસ, નોસ્ટોક, મોનાસ્કસ, પુર્પુરિયસ, યીસ્ટ, એનાબિના, ઓસિલેટોરિયા, એઝેટોબેકટર, ટ્રાયકોડર્મા