$1.4 \,cm$ વ્યાસ ધરાવતી લખોટીઓને $7 \,cm$ વ્યાસ ધરાવતા નળાકાર બીકરમાં નાખવામાં આવે છે જેમાં થોડું પાણી છે. બીકરમાં કેટલી લખોટીઓ નાખવી જોઈએ જેથી પાણીનું સ્તર $5.6 \,cm$ જેટલું ઊંચું આવે?

  • A
    $150$
  • B
    $140$
  • C
    $130$
  • D
    $120$

Explore More

Similar Questions

$22 \, m \times 20 \, m$ ના માપની છત પરથી વરસાદનું પાણી $2 \, m$ પાયાનો વ્યાસ અને $3.5 \, m$ ઊંચાઈ ધરાવતા નળાકાર પાત્રમાં એકત્રિત થાય છે. જો છત પરથી એકત્રિત થયેલ વરસાદનું પાણી નળાકાર પાત્રને બરાબર ભરી દેતું હોય,તો વરસાદનું માપ $cm$ માં શોધો.

બે ગોળાઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર $3: 5$ છે. તો,તેમના પૃષ્ઠફળોનો ગુણોત્તર $\ldots \ldots \ldots$ છે.

$10 \, cm$ વ્યાસ ધરાવતા અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ $(TSA)$ $\ldots \ldots \ldots \, cm^2$ છે. ($\pi$ માં)

$r \, cm$ ત્રિજ્યા અને $h \, cm$ ઊંચાઈ (જ્યાં $h > 2r$) ધરાવતો એક લંબવૃત્તીય નળાકાર એક ગોલકને બરાબર સમાવે છે. તો ગોલકનો વ્યાસ ($cm$ માં) કેટલો હશે?

એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $132 \, cm^2$ છે. જો તેની ઊંચાઈ $3 \, cm$ હોય,તો તેનો વ્યાસ $\dots \dots \dots \, cm$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo