$DNA$ નો અણુ ઉચ્ચ સજીવોને કઈ રીતે ઉપયોગી છે ?
લિંગ-નિશ્ચયનમાં
જનીન-ઇજનેરી વિદ્યામાં
વારસો સાચવવા
અંગ-પ્રત્યારોપણમાં
એક જનીન એક ઉત્સેચ્ક પ્રકલ્પના કોના દ્વારા રજુ થઈ ?
નીચેનામાંથી વિભાજીત જનીન (split-gene) વ્યવસ્થા શેમાં જોવા મળે છે ?
એમિનો એસિડના સંકેતોમાં શક્ય વૈકલ્પિક બેઈઝ સંખ્યા …… છે.
કોષમાં આવેલા પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું $RNA$......છે.
નીચેનામાંથી કયું એક $DNA$ સંશ્લેષણ માટે $RNA$ નો પ્રતિકૃતિ શૃંખલા તરીકે ઉપયોગ કરે છે?