જમીનમાં ખનિજોનો મુખ્ય સ્ત્રોત કયો છે?

  • A
    બેક્ટેરિયા
  • B
    વનસ્પતિઓ
  • C
    પ્રાણીઓ
  • D
    પિતૃ ખડક જેમાંથી જમીન બને છે

Explore More

Similar Questions

વિઘટકો (Decomposers) એટલે શું? નિવસનતંત્રમાં તેમની ભૂમિકા જણાવો.

જો પર્યાવરણમાં રહેલો તમામ ઓક્સિજન ઓઝોનમાં રૂપાંતરિત થઈ જાય,તો શું થશે?

$(a)$ લાંબા સમય સુધી ખાતરોનો ઉપયોગ જમીનનું પ્રદૂષણ ફેલાવે છે. સમજાવો.
$(b)$ જળ પ્રદૂષણ જમીનનું પ્રદૂષણ પ્રેરે છે. આ વિધાનને યોગ્ય ઠેરવો.

કઈ ત્રણ રીતો દ્વારા $CO_{2}$ વાતાવરણમાં પાછો ફરે છે?

નીચે આપેલા વિધાન માટે ખરું કે ખોટું લખો:
વાતાવરણમાં $CO_2$ ઉમેરતી અન્ય એક પ્રક્રિયા પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા છે,જેમાં વિવિધ જરૂરિયાતો માટે બળતણ બાળવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo