લસિકા ગાંઠો
લસિકને ગાળે છે
ભક્ષક કોષો ધરાવે છે.
લસિકાકણોના સક્રિયકરણ માટે જવાબદાર
આ બધા
અછબડા કોને કારણે થાય છે?
સિકલસેલ એનીમિયા આફ્રિકન વસતિમાંથી દૂર કરી શકાતું નથી કારણ કે ……….. .
હીમોફીલીસ ઈન્ફ્લુએન્ઝી કયા રોગ માટે જવાબદાર છે?
આ પદ્ધતિઓ દ્વારા $HIV$ ની હાજરી જાણી શકાય છે.........
$( i )$ $ELISA$ $( ii )$ $WB$ $Test$ $( iii )$ $VB$ $Test$ $( iv )$ $ALISA$
કોકેન શામાંથી મળે છે?