હેનલેનો પાશ (Loop of Henle) નીચેનામાંથી કઈ તંત્ર સાથે સંબંધિત છે?

  • A
    ઉત્સર્જન તંત્ર
  • B
    પ્રજનન તંત્ર
  • C
    ચેતાતંત્ર
  • D
    સ્નાયુ તંત્ર

Explore More

Similar Questions

પોડોસાઇટ (podocyte) નું સ્થાન અને કાર્ય જણાવો.

નેફ્રોનમાં નીચેનામાંથી કઈ અધિચ્છદ પેશી હાજર હોતી નથી?

આકૃતિ માનવ ઉત્સર્જન તંત્ર દર્શાવે છે જેમાં $A$ થી $D$ સુધીના ભાગો નામનિર્દેશિત છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો જે તેમને ઓળખે છે અને તેમની લાક્ષણિકતાઓ અને/અથવા કાર્યો આપે છે.

માનવ શરીરમાં કેટલા ઉત્સર્ગએકમો (નેફ્રોન) આવેલા હોય છે ($\text{લાખ}$ માં)?

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ જ્યારે રુધિરનું દબાણ ઘટે છે / રુધિરનું દબાણ વધે છે ત્યારે $ANF$ નો સ્ત્રાવ થાય છે.
$(2)$ મૂત્રપિંડ પિરામિડ મૂત્રપિંડ બાહ્યક / મૂત્રપિંડ મજજકમાં આવેલા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo