માનવ શરીરમાં કેટલા ઉત્સર્ગએકમો આવેલ હોય છે ?
$10$ લાખ
$20$ લાખ
$30$ લાખ
$40$ લાખ
ખોટું વિધાન પસંદ કરો.
$(I)$ માલ્પીધિયન કણિકા, $PCT$ અને $DCT$ મૂત્રપિંડ મજ્જકનાં પ્રદેશમાં સ્થાન પામેલ છે.
$(II)$ હેન્લેનો પાશ મજ્જકમાં ખૂંપેલો હોય.
$(III)$ જક્સ્ટા મજ્જક ઉત્સર્ગ એકમોમાં હેન્લેનો પાશ ખૂબ ટૂંકો અને બાહ્યકમાં દૂર સુધી લંબાયેલ હોય છે.
$(IV)$ વાસા રેક્ટા બાહ્યક ઉત્સર્ગ એકમોમાં ગેરહાજર અથવા ખૂબ અલ્પવિકસિત હોય છે.
નીચેની આકૃતિ મૂત્રપિંડનો ઉભોછેદ છે. તેમાં રિનલ કોલમ કઈ છે?
માનવ ઉત્સર્જનતંત્રના વિવિધ ભાગો દર્શાવતી નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
માલ્પિધિયન કાયની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
કઈ વાહિનીમાં રૂધિર સૌથી ઓછો યુરીયા ધરાવે છે ?