નીચે આપેલા સ્થાન અને કાર્ય જણાવો :
$(i)$ રાળવાહિની
$(ii)$ પથકોષો
$(iii)$ આલ્બ્યુમિન કોષો
$(i)$ સ્થાન : સૂર્યમુખી પ્રકાંડના આધારોત્તક પેશીતંત્રના મુખ્ય બાહ્યકમાં હોય છે.
કાર્ય : તેમાંથી સ્રવતું રાળ પ્રકાંડને યાંત્રિક મજબૂતાઈ અને ટકાઉપણું આપે છે.
$(ii)$ સ્થાન : મકાઈ મૂળના અંતઃસ્તરમાં સ્થૂલન વગરના કોષો.
કાર્ય : તે બાહ્યક અને મધ્યરંભ વચ્ચે પાણી અને ક્ષારોનું વહન કરે છે.
$(iii)$ સ્થાન : અનાવૃત બીજધારી વનસ્પતિની અન્નવાહક પેશીમાં હોય છે.
કાર્ય : ચાલનીનલિકા અને સાથીકોષોનો અભાવ હોય છે પરંતુ તે આઘુમિન કોષો અને ચાલની કોષો ધરાવે છે.
કુકુરબીટા પ્રકાંડમાં વાહિપુલો .........હોય છે.
વાયુરંધ્રના સહાયકકોષો $..........$ નું રૂપાંતરણ છે.
કોની જલવાહિનીકીમાં આવરિત ગર્ત જોવા મળે છે?
હોમોઝાયલસ વનસ્પતિમાં પાણીનું વહન કરતું મુખ્ય ઘટક ક્યું છે?
અસાધારણ$/$એનોમેલસ વૃદ્ધિ .......... માં જોવા મળે છે.