હવામાં રહેલા બિંદુવત ઉદગમમાંથી આવતો પ્રકાશ ગોલીય કાચની સપાટી પર પડે છે (વક્રીભવનાંક,$\mu=1.5$ અને વક્રતા ત્રિજ્યા $=50\ cm$). પ્રતિબિંબ કાચની સપાટીથી અંદરની તરફ $200\ cm$ ના અંતરે રચાય છે. કાચની સપાટીથી પ્રકાશના ઉદગમનું અંતર . . . . . . $m$ છે.

  • A
    $4$
  • B
    $5$
  • C
    $3$
  • D
    $8$

Explore More

Similar Questions

આકૃતિ $R$ ત્રિજ્યા અને $\mu$ વક્રીભવનાંક ધરાવતો એક પારદર્શક ગોળો દર્શાવે છે. એક વસ્તુ $O$ ને પ્રથમ સપાટીના ધ્રુવથી $x$ અંતરે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી બરાબર સામેની સપાટીના ધ્રુવ પર વાસ્તવિક પ્રતિબિંબ રચાય. જો ગોળાનો વક્રીભવનાંક $\mu$ બદલવામાં આવે,તો વસ્તુનું સ્થાન $x$ પણ બદલાશે. સાચું વિધાન ઓળખો.

$10 \, cm$ ત્રિજ્યા ધરાવતા પાતળા ગોળાકાર માછલીઘરમાં,જેનો વક્રીભવનાંક $\mu = \frac{4}{3}$ છે,તેમાં એક નાની માછલી કેન્દ્ર $C$ થી $4 \, cm$ અંતરે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. જો $E$ બિંદુથી જોવામાં આવે તો માછલીનું પ્રતિબિંબ ક્યાં દેખાશે ($, cm$ માં)?

$6 \, cm$ ત્રિજ્યા અને $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના ગોળાના કેન્દ્ર પર એક બિંદુવત વસ્તુ મૂકવામાં આવી છે. ગોળાની સપાટીથી આભાસી પ્રતિબિંબનું અંતર ..... $cm$ છે.

Difficult
View Solution

$1.6$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં એક બહિર્ગોળ સપાટી છે,જેમાં ધ્રુવથી $12 \,cm$ અંતરે એક બિંદુવત વસ્તુ મૂકવામાં આવી છે. સપાટીની વક્રતા ત્રિજ્યા $6 \,cm$ છે. હવામાંથી જોતા પ્રતિબિંબનું સ્થાન નક્કી કરો.

$1.0$ અને $1.5$ વક્રીભવનાંક ધરાવતા બે પારદર્શક માધ્યમો $30\,cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતી ગોળીય વક્રીભવન સપાટી દ્વારા અલગ પડે છે. સપાટીનું વક્રતા કેન્દ્ર ઘટ્ટ માધ્યમ તરફ છે અને એક બિંદુવત પદાર્થને પાતળા માધ્યમમાં મુખ્ય અક્ષ પર સપાટીના ધ્રુવથી $15\,cm$ અંતરે મૂકવામાં આવ્યો છે. સપાટીના ધ્રુવથી પ્રતિબિંબનું અંતર .......$cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo