$6000\,\mathring{A}$ અને $5500\,\mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ $YDSE$ માં બે સ્લિટ પર પડે છે. $\lambda_1 = 6000\,\mathring{A}$ ની $n$ મી ક્રમની પ્રકાશિત શલાકા,$\lambda_2 = 5500\,\mathring{A}$ ની $m$ મી ક્રમની પ્રકાશિત શલાકા સાથે સંપાત થાય છે. $n$ અને $m$ ના ન્યૂનતમ મૂલ્યો અનુક્રમે કેટલા હશે?

  • A
    $22, 23$
  • B
    $11, 12$
  • C
    $7, 9$
  • D
    $15, 17$

Explore More

Similar Questions

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં સોડિયમ પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. સ્લિટ્સ વચ્ચેનું અંતર $0.589 \ m$ છે. મધ્યસ્થ અધિકતમથી ત્રીજા અધિકતમનું કોણીય અંતર કેટલું હશે? (આપેલ છે: $\lambda = 589 \ nm$)

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,બે સ્લિટ્સ વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે છે. ફ્રિન્જનું અંતર સમાન રાખવા માટે,સ્લિટ્સથી પડદાનું અંતર $D$ કેટલું કરવું જોઈએ?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,સ્લિટો વચ્ચેનું અંતર $10$ ગણું વધારવામાં આવે છે,જ્યારે તેમનું પડદાથી અંતર અડધું કરવામાં આવે છે. તો ફ્રિન્જની પહોળાઈ:

દ્વિ-સ્લિટ પ્રયોગમાં,પડદા પરના એક ચોક્કસ બિંદુએ બે વ્યતિકરણ પામતા તરંગો વચ્ચેનો પથ તફાવત તરંગલંબાઈનો $\frac{1}{8}$ ભાગ છે. તે બિંદુએ પ્રકાશની તીવ્રતા અને પ્રકાશિત શલાકાના કેન્દ્ર પરની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,દૂરના પડદા પર રચાતી ફ્રિન્જની કોણીય પહોળાઈ $1^{\circ}$ છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $6280 \; \mathring{A}$ છે. બે સુસંબદ્ધ ઉદગમો વચ્ચેનું અંતર $...........\,mm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo