યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં સોડિયમ પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. સ્લિટ્સ વચ્ચેનું અંતર $0.589 \ m$ છે. મધ્યસ્થ અધિકતમથી ત્રીજા અધિકતમનું કોણીય અંતર કેટલું હશે? (આપેલ છે: $\lambda = 589 \ nm$)

  • A
    $\sin^{-1}(0.33 \times 10^8)$
  • B
    $\sin^{-1}(0.33 \times 10^{-6})$
  • C
    $\sin^{-1}(3 \times 10^{-8})$
  • D
    $\sin^{-1}(3 \times 10^{-6})$

Explore More

Similar Questions

જો $YDSE$ માં સ્લિટની પહોળાઈનો ગુણોત્તર $1:4$ હોય,તો પડદા પર મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય ($:1$ માં)?

Difficult
View Solution

બે સ્લિટ વચ્ચેનું અંતર $3 \ mm$ છે અને પડદો $2 \ m$ અંતરે મૂકવામાં આવ્યો છે. જ્યારે $500 \ nm$ તરંગલંબાઇ ધરાવતો વાદળી-લીલો પ્રકાશ વાપરવામાં આવે, ત્યારે બે ક્રમિક શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે ($mm$ માં)?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,સ્લિટ્સ $0.5 \, mm$ દૂર છે અને વ્યતિકરણ $100 \, cm$ દૂર રહેલા પડદા પર અવલોકન કરવામાં આવે છે. એવું જોવા મળે છે કે $9^{th}$ પ્રકાશિત શલાકા,મધ્યસ્થ શલાકાની એક જ બાજુએ આવેલી $2^{nd}$ અપ્રકાશિત શલાકાથી $7.5 \, mm$ ના અંતરે છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ ..... $\mathring{A}$ છે.

Difficult
View Solution

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,બે સ્લિટ સમાન કંપવિસ્તાર $A$ અને તરંગલંબાઇ $\lambda$ ના સુસંબદ્ધ ઉદગમો તરીકે કાર્ય કરે છે. સમાન સેટઅપ સાથેના બીજા પ્રયોગમાં,બે સ્લિટ સમાન કંપવિસ્તાર $A$ અને તરંગલંબાઇ $\lambda$ ધરાવે છે પરંતુ તે અસુસંબદ્ધ છે. પ્રથમ કિસ્સામાં અને બીજા કિસ્સામાં પડદાના મધ્યબિંદુ પર પ્રકાશની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જે બિંદુએ પથ તફાવત $\frac{\lambda}{6}$ છે ત્યાં તીવ્રતા $I$ છે. જો $I_0$ મહત્તમ તીવ્રતા દર્શાવતું હોય,તો $\frac{I}{I_0}$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo