ધારો કે $\vec{a}=\hat{i}-2\hat{j}+3\hat{k}$,$\vec{b}=2\hat{i}+\hat{j}-\hat{k}$,$\vec{c}=\lambda\hat{i}+\hat{j}+\hat{k}$ અને $\vec{v}=\vec{a}\times\vec{b}$ છે. જો $\vec{v} \cdot \vec{c}=11$ હોય અને $\vec{b}$ નો $\vec{c}$ પરનો પ્રક્ષેપની લંબાઈ $p$ હોય,તો $9p^{2}$ ની કિંમત શોધો:

  • A
    $9$
  • B
    $6$
  • C
    $4$
  • D
    $12$

Explore More

Similar Questions

જો $\vec{a} = 2\hat{i} + 3\hat{j} + \hat{k}$,$\vec{b} = \hat{i} - \hat{j} + \hat{k}$,$\vec{c} = \hat{i} + \hat{j} + \hat{k}$ અને ધારો કે $\vec{d}$ એવું છે કે $\vec{a} \times \vec{b} = \vec{d} \times \vec{b}$ અને $\vec{d} \cdot \vec{c} = 8$,તો $\vec{d} \cdot \vec{b}$ નું મૂલ્ય શોધો:

સદિશ $\vec{a} = \hat{i} + 2\hat{j} + \hat{k}$ નો સદિશ $\vec{b} = 2\hat{i} + 3\hat{j} + 2\hat{k}$ પરનો પ્રક્ષેપ . . . . . . છે.

જો $a \cdot i = a \cdot (i + j) = a \cdot (i + j + k)$ હોય, તો $a = $

જો $\vec{a} = -4 \hat{i} + 2 \hat{j} + 4 \hat{k}$ અને $\vec{b} = \sqrt{2} \hat{i} - \sqrt{2} \hat{j}$ એ બે સદિશો હોય,તો સદિશો $2 \vec{a}$ અને $\frac{\vec{b}}{2}$ વચ્ચેનો ખૂણો શોધો. ($^{\circ}$ માં)

ધારો કે $a=\hat{i}+2 \hat{j}-2 \hat{k}$ અને $b=2 \hat{i}-\hat{j}-2 \hat{k}$ છે. જો $a$ નો $b$ પરનો લંબ પ્રક્ષેપ સદિશ $x$ હોય અને $b$ નો $a$ પરનો લંબ પ્રક્ષેપ સદિશ $y$ હોય,તો $|x-y|=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo