ધારો કે $f: R \rightarrow R$ એક બાયજેક્શન છે. $y=f(x)$ દ્વારા દર્શાવેલ વક્ર એવો છે કે $f^{\prime}(x)>0$ તમામ $x \in R$ માટે. વક્ર પર $P(\alpha, 1)$ બિંદુએ દોરેલ સ્પર્શક અને અભિલંબ $X$-અક્ષને અનુક્રમે $A$ અને $B$ માં છેદે છે અને $C$ એ $P$ માંથી $X$-અક્ષ પર દોરેલ લંબનો લંબપાદ છે. જો $P(\alpha, 1)$ એવું બિંદુ હોય કે જેથી $AC+CB$ ન્યૂનતમ થાય,તો $P$ આગળનો સ્પર્શક કઈ રેખાને સમાંતર છે?

  • A
    $x-y=0$
  • B
    $\alpha x+y-1=0$
  • C
    $x+y=0$
  • D
    $\frac{2x}{\alpha}-y=\alpha^2$

Explore More

Similar Questions

વક્ર $y=ax^3+bx^2+cx+5$ એ $P(-2,0)$ આગળ $X$-અક્ષને સ્પર્શે છે અને $Y$-અક્ષને બિંદુ $Q$ પર છેદે છે,જ્યાં ઢાળ $3$ છે. તો $a, b, c$ ના મૂલ્યો શોધો.

વક્ર $y = b e^{-x / a}$ માટે જે બિંદુએ તે $Y$ અક્ષને છેદે છે,ત્યાં સ્પર્શકનું સમીકરણ શું છે?

વક્ર $xy^n = a^{n + 1}$ પરના કોઈપણ બિંદુએ સબનોર્મલ (subnormal) $n=$ ............ માટે અચળ છે.

વક્ર $x=4 \sec \theta$ અને $y=4 \tan^2 \theta$ માટે $\theta=\frac{\pi}{4}$ આગળ અભિલંબનું સમીકરણ શોધો.

વક્ર $x = a(1 + \cos \theta ), y = a \sin \theta$ માટે $\theta$ આગળનો અભિલંબ હંમેશા કયા નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo