ધારો કે $A(2,3,5), B(-1,3,2), C(\lambda, 5, \mu)$ એ $\triangle ABC$ ના શિરોબિંદુઓ છે. જો શિરોબિંદુ $A$ માંથી પસાર થતી મધ્યગા યામ અક્ષો સાથે સમાન ખૂણો બનાવતી હોય,તો

  • A
    $5 \lambda - 8 \mu = 0$
  • B
    $8 \lambda - 5 \mu = 0$
  • C
    $10 \lambda - 7 \mu = 0$
  • D
    $7 \lambda - 10 \mu = 0$

Explore More

Similar Questions

જો રેખાઓ $\frac{2x-4}{\lambda}=\frac{y-1}{2}=\frac{z-3}{1}$ અને $\frac{x-1}{1}=\frac{3y-1}{\lambda}=\frac{z-2}{1}$ એકબીજાને લંબ હોય,તો $\lambda = \ldots$.

જો રેખાઓ $\frac{1-x}{3}=\frac{7y-14}{2p}=\frac{z-3}{2}$ અને $\frac{7-7x}{3p}=\frac{y-5}{1}=\frac{6-z}{5}$ એકબીજાને લંબ હોય,તો $p = $ . . . . . . .

બિંદુ $(0,2,3)$ માંથી રેખા $\frac{x+3}{5}=\frac{y+1}{2}=\frac{z+4}{3}$ પર દોરેલા લંબના લંબપાદના યામ શોધો.

જો બિંદુઓ $Q(2, 2, 1)$ અને $R(5, 2, -2)$ ને જોડતી રેખા પરના બિંદુ $P$ નો $x$-યામ $4$ હોય,તો $P$ નો $y$-યામ શું થાય?

સીધી રેખાઓ $\frac{x - 1}{1} = \frac{y - 2}{2} = \frac{z - 3}{3}$ અને $\frac{x - 1}{2} = \frac{y - 2}{2} = \frac{z - 3}{-2}$ એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo