ધારો કે $L_1: \frac{x+1}{3}=\frac{y+2}{1}=\frac{z+1}{2}$ અને $L_2: \frac{x-2}{1}=\frac{y+2}{2}=\frac{z-3}{3}$ બે આપેલી રેખાઓ છે. તો $L_1$ અને $L_2$ ને લંબ એકમ સદિશ શોધો.

  • A
    $\frac{-\hat{i}+7 \hat{j}+7 \hat{k}}{\sqrt{99}}$
  • B
    $\frac{-\hat{i}-7 \hat{j}+5 \hat{k}}{5 \sqrt{3}}$
  • C
    $\frac{-\hat{i}+7 \hat{j}+5 \hat{k}}{5 \sqrt{3}}$
  • D
    $\frac{7 \hat{i}-7 \hat{j}-7 \hat{k}}{\sqrt{99}}$

Explore More

Similar Questions

$a, b, c, d$ એ સમતલીય સદિશો છે,તો $(a \times b) \times (c \times d)$ ની કિંમત શું થાય?

શિરોબિંદુઓ $(1,2,0)$,$(1,0,2)$ અને $(0,3,1)$ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

બિંદુ $P(\vec{r})$ નો બિંદુગણ (locus) જે નિશ્ચિત બિંદુઓ $A(\hat{i})$ અને $B(\hat{j})$ સાથે $1$ ચોરસ એકમ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ $ABP$ બનાવે છે,તે છે

જો $a$ સ્થાન સદિશ ધરાવતા બિંદુમાંથી પસાર થતી અને $b$ સદિશને સમાંતર રેખાનું સમીકરણ $r = a + t\,b$ હોય,જ્યાં $t$ એક પ્રાચલ છે,તો આ રેખાથી $c$ સ્થાન સદિશ ધરાવતા બિંદુનું લંબ અંતર કેટલું થાય?

Difficult
View Solution

જો $(1, 2, 0)$,$(1, 0, 2)$ અને $(0, x, 1)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ $\sqrt{6}$ ચોરસ એકમ હોય,તો $x$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo