ધારો કે $f$ એક વિકલનીય વિધેય છે જેથી $f(1)=2$ અને $f^{\prime}(x)=f(x)$,તમામ $x \in \mathbb{R}$ માટે. જો $h(x)=f(f(x))$ હોય,તો $h^{\prime}(1)$ ની કિંમત શોધો.

  • A
    $4 e^2$
  • B
    $4 e$
  • C
    $2 e$
  • D
    $2 e^2$

Explore More

Similar Questions

કઈ પેશી કુમળા પ્રકાંડ અને પર્ણના પર્ણદંડને યાંત્રિક આધાર આપે છે?

એક આપેલ રેડિયોએક્ટિવ પદાર્થના ત્રણ ટુકડા છે. તેમની એક્ટિવિટીનો હાલનો ગુણોત્તર $1 : 2 : 3$ છે. તો ભવિષ્યમાં કોઈપણ સમયે તેમની એક્ટિવિટીનો ગુણોત્તર શું હશે?

$8x^2 - 24xy + 18y^2 - 6x + 9y - 5 = 0$ દ્વારા દર્શાવતી બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર શોધો.

એક ત્રિકોણમાં,જો $b=20, c=21$ અને $\sin A=\frac{3}{5}$ હોય,તો $a$ ની કિંમત શોધો:

આપેલ આકૃતિમાં '$A$' નિર્દેશિત ભાગ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo