ધારો કે $f(x)=15-|x-10| ; x \in R$. તો,$x$ ની તમામ કિંમતોનો ગણ,જેના પર વિધેય $g(x)=f(f(x))$ વિકલનીય નથી,તે છે

  • A
    $\{10\}$
  • B
    $\{10,15\}$
  • C
    $\{5,10,15,20\}$
  • D
    $\{5,10,15\}$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓમાં $A$ અને $B$ ઓળખો:

"જો બે સંખ્યાઓ સમાન નથી,તો તેમના વર્ગ સમાન નથી" આ વિધાનનો પ્રતિ-ધન (contrapositive) શું છે?

$1 \ H$ નું ઇન્ડક્ટન્સ $220 \ V$ અને $50 \ Hz$ ના $AC$ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડાયેલ છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ (ઓહ્મમાં) કેટલું હશે ($pi$ માં)?

$10 \ g$ દ્રાવ્ય અને $90 \ g$ પાણી ધરાવતા દ્રાવણમાંથી સૂકી હવા પસાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેને શુદ્ધ પાણીમાંથી પસાર કરવામાં આવે છે. દ્રાવણના વજનમાં ઘટાડો $2.5 \ g$ અને શુદ્ધ દ્રાવકના વજનમાં ઘટાડો $0.05 \ g$ છે. દ્રાવ્યનું આણ્વીય વજન ગણો.

$m$ દળ ધરાવતા કણની સ્થિતિઊર્જા $U(x) = \begin{cases} E_0 & 0 \leqslant x \leqslant 1 \\ 0 & x > 1 \end{cases}$ દ્વારા આપવામાં આવે છે. જ્યારે $0 \leqslant x \leqslant 1$ અને $x > 1$ હોય ત્યારે કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ અનુક્રમે $\lambda_1$ અને $\lambda_2$ છે. જો કણની કુલ ઊર્જા $2 E_0$ હોય,તો ગુણોત્તર $\frac{\lambda_1}{\lambda_2}$ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo