જો $A = \{a, b, c\}, B = \{b, c, d\}, C = \{a, b, d, e\},$ તો $A \cap (B \cup C)$ મેળવો.
$\{a, b, c\}$
$\{b, c, d\}$
$\{a, b, d, e\}$
$\{e\}$
જો $A = \{1, 2, 3, 4, 5\}, B = \{2, 4, 6\}, C = \{3, 4, 6\},$ તો $(A \cup B) \cap C$ મેળવો.
જો $A, B$ અને $C$ એ ત્રણ ગણ હોય તો $A -(B \cup C)$ મેળવો.
યોગગણ લખો : $A=\{a, e, i, o, u\} B=\{a, b, c\}$
જો $\mathrm{R}$ એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને $\mathrm{Q}$ સંમેય સંખ્યાઓનો ગણ હોય, તો $\mathrm{R-Q}$ થશે ?
કોઈપણ ગણ $\mathrm{A}$ અને $\mathrm{B}$ માટે ? $ P(A) \cup P(B)=P(A \cup B)$ સત્ય છે ? તમારા જવાબની યથાર્થતા ચકાસો.