ધારો કે જેમાં બરાબર એક અંક $7$ હોય જ તેવી $4-$અંકોની તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ $A$ છે. તો યાદચ્છિક રીતે પસંદ કરેલ $A$ ના એક ઘટકને $5$ વડે ભાગતાં શેષ $2$ વધે તેની સંભાવના ..... છે.
$\frac{2}{9}$
$\frac{122}{297}$
$\frac{97}{297}$
$\frac{1}{5}$
ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો.
એક પણ છાપ નહિ.
જો જન્મેલ બાળક છોકરો છે કે છોકરી તે ક્રમમાં જાણવામાં આપણી રુચિ હોય તો તેનો નિદર્શાવકાશ શું થશે ?
તમને એક ખોખું આપવામાં આવે છે જેમાં $20$ પત્તા હોય આ પૈકી $10$ પત્તા ઉપર $I$ અક્ષર છાપવામાં આવેલ છે અને બીજા દસ પત્તા ઉપર $T$ અક્ષર છાપવામાં આવેલ છે. જો તમે ત્રણ પત્તા એક પછી એક ઉપાડો અને તે જ ક્રમમાં પાછા મૂકવામાં આવે, તો $I.I.T$ શબ્દ બનવાની સંભાવના કેટલી છે ?
એક પાસાને ફેંકવામાં આવ્યો છે. નીચે આપેલ ઘટનાઓની સંભાવના શોધો :
$6$ થી નાની સંખ્યા આવે.
ગણ $\{0,1,2,3 \ldots . .10\}$ માંથી બે પૂણાંકો $x$ અને $y$ પૂરવણી સહિત પસંદ કરવામાં આવે છે. તો $|x-y|>5$ ની સંભાવના.....................છે.