ધારો કે $C$ એ પરવલય $y^{2}=4x$ પરના બિંદુનું રેખા $y=x$ ની સાપેક્ષે પ્રતિબિંબનો બિંદુપથ છે. તો $P(2,1)$ આગળ $C$ ના સ્પર્શકનું સમીકરણ શું થાય?

  • A
    $x-y=1$
  • B
    $2x+y=5$
  • C
    $x+3y=5$
  • D
    $x+2y=4$

Explore More

Similar Questions

પરવલય $y^2 = 4ax$ ના બિંદુ $(2, 4)$ આગળ દોરેલો અભિલંબ પરવલયને ફરીવાર જે બિંદુ આગળ છેદે છે તે બિંદુના યામ શોધો.

Difficult
View Solution

જો પરવલય $y^2=12x$ ના બિંદુ $A(3,-6)$ આગળનો અભિલંબ પરવલયને ફરીથી $P$ બિંદુએ છેદે,તો $P$ આગળના સ્પર્શકનું સમીકરણ શોધો.

જો $PQ$ એ પરવલય $y^2=4x$ ની નાભિ $S$ માંથી પસાર થતી જીવા હોય અને $P=(4,4)$ હોય,તો $SQ=$

પરવલય પરનું એક બિંદુ જેની અક્ષ $X$-અક્ષને સમાંતર છે અને જે $(0,1), (3,0), (0,-2)$ બિંદુઓમાંથી પસાર થાય છે,તે છે

રેખા $y=mx+1$ એ વક્ર $y^{2}=4x$ નો સ્પર્શક હોય તો $m$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo