ધારો કે $f(x)$ એ $\cos^3 x$ નું અનિયત સંકલન છે.
વિધાન $1$: $f(x)$ એ $\pi$ આવર્તમાન ધરાવતું આવર્તી વિધેય છે.
વિધાન $2$: $\cos^3 x$ એ આવર્તી વિધેય છે.

  • A
    વિધાન $1$ સત્ય છે,વિધાન $2$ અસત્ય છે.
  • B
    બંને વિધાનો સત્ય છે,પરંતુ વિધાન $2$ એ વિધાન $1$ ની સાચી સમજૂતી નથી.
  • C
    બંને વિધાનો સત્ય છે,અને વિધાન $2$ એ વિધાન $1$ ની સાચી સમજૂતી છે.
  • D
    વિધાન $1$ અસત્ય છે,વિધાન $2$ સત્ય છે.

Explore More

Similar Questions

$\int {13^x} \, dx$ શું છે?

$\int \sqrt{\frac{1+x}{1-x}} \, dx = $ (જ્યાં $C$ એ સંકલનનો અચળાંક છે.)

નીચેનું સંકલન શોધો: $\int(2x^2 - 3\sin x + 5\sqrt{x}) dx$

વિધેયનું સંકલન કરો: $\frac{1}{\sqrt{9-25 x^{2}}}$

જો $\int \frac{dx}{\sqrt{16-9x^2}} = A \sin^{-1}(Bx) + C$ હોય,તો $A+B=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo