Explore More
| કોલમ $I$ (અંતઃસ્ત્રાવ) | કોલમ $II$ (અસર/કાર્ય) |
|---|---|
| $(a)$ ઓક્સિન | $(i)$ માદા વનસ્પતિ પર નર પુષ્પો ઉત્પન્ન કરે છે |
| $(b)$ જિબરેલિન | $(ii)$ નારંગી,લીંબુ અને દ્રાક્ષમાં અનિષેકફલન (Parthenocarpy) |
| $(c)$ સાયટોકાઈનિન | $(iii)$ વનસ્પતિમાં બાષ્પોત્સર્જન અવરોધક અને તણાવ સહનશીલતા |
| $(d)$ એબ્સિસિક એસિડ | $(iv)$ વનસ્પતિમાં અગ્રીય પ્રભુત્વને ઉલટાવે છે |
| કૉલમ $I$ (પૂર્વગામી/સંજ્ઞા) | કૉલમ $II$ (સંબંધિત અંતઃસ્ત્રાવ) |
|---|---|
| $(a)$ ટ્રિપ્ટોફેન | $(i)$ સાયટોકાઈનિન |
| $(b)$ મેવેલોનિક એસિડ | $(ii)$ એબ્સિસિક એસિડ |
| $(c)$ કાઈનેટિન | $(iii)$ જિબરેલિન |
| $(d)$ ડોર્મિન | $(iv)$ ઓક્સિન |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo