| કોલમ $I$ (અંતઃસ્ત્રાવ) | કોલમ $II$ (અસર/કાર્ય) |
|---|---|
| $(a)$ ઓક્સિન | $(i)$ માદા વનસ્પતિ પર નર પુષ્પો ઉત્પન્ન કરે છે |
| $(b)$ જિબરેલિન | $(ii)$ નારંગી,લીંબુ અને દ્રાક્ષમાં અનિષેકફલન (Parthenocarpy) |
| $(c)$ સાયટોકાઈનિન | $(iii)$ વનસ્પતિમાં બાષ્પોત્સર્જન અવરોધક અને તણાવ સહનશીલતા |
| $(d)$ એબ્સિસિક એસિડ | $(iv)$ વનસ્પતિમાં અગ્રીય પ્રભુત્વને ઉલટાવે છે |
Explore More
| સ્તંભ-$I$ | સ્તંભ-$II$ |
|---|---|
| $a.$ નીંદણનાશક (Weedicide) | $(i)$ $GA_3$ |
| $b.$ બોલ્ટિંગ (Bolting) | $(ii)$ સાયટોકાઈનિન |
| $c.$ કપાસનું પાતળું કરવું (Thinning of cotton) | $(iii)$ ઈથિલીન |
| $d.$ પાર્શ્વ કલિકાની વૃદ્ધિ (Lateral shoot growth) | $(iv)$ $2, 4-D$ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo