ક્રેબ્સ ચક્રમાં શેનું નિર્માણ થાય છે?

  • A
    ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ
  • B
    પાયરુવિક એસિડનું ઉર્જા રૂપાંતરણમાં પરિવર્તન
  • C
    ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ
  • D
    $ADP$ માંથી $ATP$

Explore More

Similar Questions

કણાભસૂત્રના નીચેનામાંથી કયા ભાગમાં સક્સિનિક ડિહાઈડ્રોજનેઝ ઉત્સેચક આવેલો હોય છે?

ક્રેબ્સ ચક્રનું વર્ણન કરો.

જારક શ્વસનમાં એસિટિલ $\text{CoA}$ ના એક અણુના સંપૂર્ણ ઓક્સિડેશન દરમિયાન કેટલી વાર ડિકાર્બોક્સિલેશન થાય છે?

ક્રેબ્સ ચક્રમાં $FAD$ ઇલેક્ટ્રોન ગ્રાહક તરીકે કોના રૂપાંતરણ દરમિયાન ભાગ લે છે?

નીચેની પ્રક્રિયામાં,અનુક્રમે $X$ અને $Y$ ને ઓળખો.
$\text{Pyruvic acid} + \text{CoA} + \text{NAD}^+ \xrightarrow[X]{\text{Mg}^{2+}} Y + \text{CO}_2 + \text{NADH} + \text{H}^+$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo