ક્રેબ્સ ચક્રમાં $FAD$ ઇલેક્ટ્રોન ગ્રાહક તરીકે કોના રૂપાંતરણ દરમિયાન ભાગ લે છે?

  • A
    સક્સિનાઇલ $CoA$ નું સક્સિનિક ઍસિડમાં
  • B
    $\alpha$-કિટોગ્લુટારેટનું સક્સિનાઇલ $CoA$ માં
  • C
    સક્સિનિક ઍસિડનું ફ્યુમેરિક ઍસિડમાં
  • D
    ફ્યુમેરિક ઍસિડનું મેલિક ઍસિડમાં

Explore More

Similar Questions

જ્યારે સાઇટ્રિક એસિડનો એક અણુ $TCA$ ચક્રમાં પ્રવેશે છે,ત્યારે કેટલા $NADH$ અને $FADH_2$ ઉત્પન્ન થાય છે?

$TCA$ ચક્રના આઈસોસાઇટ્રેટ ડીહાઈડ્રોજનેઝ ઉત્સેચક માટે જરૂરી ખનિજ સક્રિયક કયું છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશનનું ઉદાહરણ છે?

પ્રાણીઓમાં કોષીય શ્વસન દરમિયાન $Krebs$ ચક્રની પ્રક્રિયાઓનું સંચાલન કરતા ઉત્સેચકો ક્યાં જોવા મળે છે?

જ્યારે એક અણુ પાયરુવિક એસિડ ક્રેબ્સ ચક્રમાં પ્રવેશે છે અને તેનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે, ત્યારે કેટલા $CO_2$ ના અણુઓ મુક્ત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo