$IUDs....$.
શુક્રકોષની પ્રચલન ક્ષમતા ઉત્તેજે
શુક્રકોષનું ધનભક્ષણ ઉત્તેજે
અંડકોષ નિર્માણ ઉત્તેજે
ગ્રીવાને શુક્રકોષ માટે પ્રવેશ્ય બનાવે
પટલ એ ગુંબજ આકારની રબરની રચના છે. જે શુક્રકોષોને .............. માં જતાં અટકાવે છે.
આપેલ જોડકા જોડો
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(1)$નિરોધ | $(a)$શુકકોષ વિહિન વિર્ય |
$(2)$કોપર-ટી | $(b)$અંડપતન અટકાવે |
$(3)$વેસોકટોમી | $(c)$શુક્કોષને ગર્ભાશય સુધી જતા અટકાવે |
$(4)$માલા $-D$ | $(d)$ફલન અટકાવે |
નીચેનામાંથી ખોટી જોડ પસંદ કરો.
તફાવત આપો : કુટુંબનિયોજનની કુદરતી પદ્ધતિઓ અને કુટુંબનિયોજનની કૃત્રિમ પદ્ધતિઓ
પુરુષ નસબંધી (વાસેકટોમી)માં ....... ઉપર નાનો કાપ મૂકી બાંધી દેવામાં આવે છે.