સાઈટ્રીક એસિડનાં ઉત્પાદન માટે જવાબદાર સૂક્ષ્મજીવ
એસેટોબેકટર એસિટિ
એસ્પરજીલસ નાઈઝર
સ્ટ્રેપ્ટોકોકસ
એકપણ નહીં
બે ખાલી જગ્યાઓ $A $ અને $ B$ ધરાવતું વિધાન વાંચી .......... ના દર્દી માટે વપરાતી દવા ........... નામની જાતિના સજીવમાંથી મેળવાય છે બંને ખાલી જગ્યા પૂરવાનો સાચો વિકલ્પ $A$ અને $B$ માંથી મેળવો.
માનવ સંદર્ભે પ્રોલાઈ રસાયણ
અયોગ્ય વિધાન ઓળખો.
બોટલમાં ભરવાના જ્યુસને શેના દ્વારા ક્લેરિફાઈ કરાય છે.