એવું જોવા મળે છે કે પદાર્થનું વજન વિષુવવૃત્ત કરતા ધ્રુવો પર વધારે હોય છે. તેથી વિષુવવૃત્ત પર માલ ખરીદવો અને ધ્રુવો પર વેચવો ફાયદાકારક છે,જો:

  • A
    સમાન બીમ બેલેન્સ (ત્રાજવું) નો ઉપયોગ કરવામાં આવે
  • B
    બીમ બેલેન્સ અથવા સ્પ્રિંગ બેલેન્સનો ઉપયોગ કરવામાં આવે
  • C
    સ્પ્રિંગ બેલેન્સનો ઉપયોગ કરવામાં આવે
  • D
    આ વિધાન ખોટું છે

Explore More

Similar Questions

પૃથ્વી પર,$100 \,g$ દળ ધરાવતી વસ્તુને ઊંચકવા માટે કેટલા બળની જરૂર પડે ($,N$ માં)?

$g$ નું મૂલ્ય જે બે પરિબળો પર આધાર રાખે છે તે જણાવો.

$(i)$ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ શા માટે સાર્વત્રિક નિયમ કહેવાય છે?
$(ii)$ પ્રકૃતિમાં આ નિયમનું મહત્વ શું છે?

$(i)$ શું પૃથ્વીનો ગુરુત્વાકર્ષણ પ્રવેગ '$g$' દરેક જગ્યાએ હંમેશા અચળ રહે છે? ચર્ચા કરો.
$(ii)$ મુક્ત પતન દરમિયાન,શું ભારે વસ્તુઓ હલકી વસ્તુઓ કરતા વધુ પ્રવેગિત થશે? તમારા જવાબ માટે કારણ આપો.

વિષુવવૃત્ત કરતા ધ્રુવો પર $g$ નું મૂલ્ય શા માટે વધારે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo