$RNA$ માં આ ન હોય
પેન્ટોઝ શર્કરા
યુરેસીલ
ગ્વાનીન
થાયમીન
ન્યુક્લિઓટાઈડ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
હિસ્ટોન ઓક્ટામર સાથે કેટલા $nm$ લંબાઈ જેટલું $DNA$ વિંટળાઈ છે ?
હિસ્ટોન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
આપેલ આકૃતિ કઈ રચનાની છે ?
વોટ્સન અને ક્રીકે .......માં $DNA$ ના બંધારણનો નમુનો રજુ કર્યો.