નીચેનામાંથી કયા સજીવમાં ખુલ્લું પરિવહન તંત્ર જોવા મળતું નથી?

  • A
    એડિસ મચ્છર
  • B
    બેલનોગ્લોસસ
  • C
    સેકોગ્લોસસ
  • D
    નેરીસ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પ્રાણીસમૂહ દ્વિપાર્શ્વ સમમિતિ,દેહકોષ્ઠી,ત્રિગર્ભસ્તરીય અને સમખંડીય ખંડતા ધરાવે છે?

શરીરના આયોજનનું પ્રથમ સાચું અંગ-તંત્ર સ્તરીય આયોજન શેમાં વિકસિત થાય છે?

$A$: નૂપુરક (Annelids) પ્રાણીઓમાં સમખંડીય ખંડતા (metameric segmentation) જોવા મળે છે.
$R$: નૂપુરક પ્રાણીના શરીરને કોઈ એક ધરી દ્વારા બે સરખા ભાગમાં વિભાજિત કરી શકાય છે.

નીચેનામાંથી કયા સજીવના રૂધિરરસમાં હિમોગ્લોબિન જોવા મળે છે?

નીચે આપેલી પ્રજાતિઓમાંથી અળસિયાની પ્રજાતિઓ કઈ છે?
$I-$ નેરીસ,$II-$ ફેરેટિમા
$III-$ હિરુડિનેરીયા,$IV-$ લુમ્બ્રિકસ
$V-$ પેરિપ્લેનેટા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo