નીચેનામાંથી કયો પ્રાણીસમૂહ દ્વિપાર્શ્વ સમમિતિ,દેહકોષ્ઠી,ત્રિગર્ભસ્તરીય અને સમખંડીય ખંડતા ધરાવે છે?

  • A
    નુપૂરક (Annelida)
  • B
    પ્રજીવ (Protozoa)
  • C
    સૂત્રકૃમિ (Aschelminthes)
  • D
    પૃથુકૃમિ (Platyhelminthes)

Explore More

Similar Questions

કયો પ્રાણી સમુદાય શરીરનું ખંડીય આયોજન (સાચું ખંડન) દર્શાવે છે?

મેટામેરિઝમ (ખંડન) અથવા મેટામેરિક ખંડન એ કોનું લાક્ષણિક લક્ષણ છે?

રેતીકીડા $(Nereis)$ નું પ્રચલન અંગ કયું છે?

સૌ પ્રથમ રુધિરાભિસરણતંત્ર ધરાવતો પ્રાણી સમુદાય કયો છે? ........

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ નૂપુરક (Annelids) એ પ્રથમ પ્રાણીઓ છે જે રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે.
$(2)$ હૃદયને માયોજેનિક કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo